પ્રશ્ન: હે ગુરુજી સૃષ્ટિ પહેલા શું હતું?
=>> જવાબ: હે વત્સ,પહેલા પછી ક અત્યારે (ભૂત,ભવિષ્ય,વર્તમાન) ત્રણ કાલ જેમાં નથી તે પરમ સત્ય હું અસ્તિત્વ જાણો.સત્ય (ઈશ્વર)નો આદિ કે અંત નથી પરિપૂર્ણ જાણો. તે તું છે તે તત્વમસી મહાવાક્યનું લક્ષાર્થ છે.તે શ્રુતિ આખરી પ્રમાણ જાણવું.
પ્રશ્ન: હે ગુરુજી શું ઈશ્વર તમે જોયો છે? ઈશ્વરના દર્શન શક્ય છે?
=>> જવાબ: હું તેની સામે થોડીવાર જોઈ રહ્યો.સાધક બોલ્યો શું જોઈ રહ્યા છો. જે આપ જોઈ રહ્યા છો તે હું નથી.ગુરુજી બોલ્યા હું જેને જોઈ રહ્યો છું તેમાં પ્રશ્ન નો અવકાશ નથી.
પ્રશ્ન: હે ગુરુજી સદગુરુની કૃપા દ્રષ્ટિથી સ્વરૂપ જ્ઞાન થી શું પરિણામ મળે,જ્ઞાની માટે કર્તવ્ય શું?
=>> જવાબ: હે વત્સ પ્રશ્ન હમેશ અજ્ઞાનમાંથી જન્મે છે.પોતાનું સ્વરૂપ અપારીણામી છે.સ્વરૂપ જ્ઞાનથી કર્તવ્ય,ગંતવ્ય અને પ્રાપ્તવ્યનો વિચાર વિરમી જાય છે.બ્રહ્મ જ્ઞાનીને કર્મ કરવું કે ના કરવું બંને થી ઉપર ઉઠે છે.
પ્રશ્ન: હે ગુરુજી આપ કહો છો ક અદ્વૈતીય પોતાના સ્વરૂપ સિવાય બીજું નથી તો મને આ જગત સત્ય હોય તેવું કેમ ભાસે છે?
=>> જવાબ: હે વત્સ તું કહે છે કે મને જગત સત્ય કેમ ભાસે છે? તે કહેવું યોગ્ય નથી જેમ સ્વપ્નમાં સુખ દુખનો અનુભવ કરનાર સ્વપ્ન દૃષ્ટા(પ્રમાતા) જગ્યા પછી હોતો નથી પ્રમાતા,પ્રમાણ અને પ્રમેય ત્રીકુતી જ્ઞાન કાળેબાધિત થાય છે.પ્રમાતાનો અધ્યારોય વેદાંતમાં કરેલ છે.યથાર્થ દર્શન થતા અપવાદ થાય છે.કરવો પડતો નથી.
પ્રશ્ન: હે ગુરુજી આ દ્રશ્ય પ્રપંચ હું જોઈ રહ્યો ચુ તે સાચું કે ખોટું? તેના પર પ્રકાશ પાડશો?
=>> જવાબ: હે વત્સ જગત સાચું છે કકે ખોટું એવો નિર્ણય બ્રમ્હ જ્ઞાની નો નથી જગત સ્વપ્ન વાત છે તેમ ધર્માચાર્ય અને શાસ્ત્રકાર પ્રતિ પાદન કરે છે. પણ મારા અનુભવ પ્રમાણે બ્રહ્મજ્ઞાની પુરુષને સ્વપ્નનો અનુભવ હોતો નથી.વિષય ગહન હોવાથી બ્રહ્મનિષ્ઠ અને બ્રમ્હક્ષોપિય સદગુરુનું સાનિધ્ય સેવી પુર્ણત્વને પામી શકે છે.
પ્રશ્ન: હે ગુરુજી આપ કહો છો કે બ્રહ્મ જ્ઞાનીને સ્વપ્નનો અનુભવ થતો નથી તો અનુભવ કોને થાય છે?
=>> જવાબ: હે વત્સ પોતાના સિવાય બ્રહ્મ જ્ઞાનીને સ્વીકાર હોતો નથી.માટે સ્વપ્નનો અનુભવ કોને થાય છે.તે કહેવું યોગ્ય નાથ જેમ સુસુપ્તી અવસ્થામાં જાણ પણું અને અજાણ પણું વિરમી જ્યાં છે.તે પ્રમાણભૂત જાણો.