=>> પરમ પૂજ્યશ્રી રમીલાજી મહારાજની કર્મભૂમિ મુકામ પીલવાઇ છે.તા.વિજાપુર,જી.મહેસાણા. ઉ.ગુજરાત ના રહેવાસી છે. રમીલા મહારાજની જન્મભૂમી વિજાપુરનજીક રણાસણ છે. જન્મ તારીખ ૧/૧૦/૧૯૫૮ છે.તેમનો અભ્યાસ ધો-૫ સુધી અમદાવાદ પૂરો કર્યો હતો.અત્યારે તેઓ પરિવાર સહીત વડોદરા મુકામે સ્થાયી રહે છે. રમીલાજી નો પ્રેમાળ સ્વભાવ તેજસ્વીતા,તેમના વ્યક્તિત્વનું પ્રમાણ છે.
=>> વારસામાં મળેલ માતાપીતાના ભક્તિના સંસ્કાર ફળ સ્વરૂપે તેઓ બાળપણ થી કૃષ્ણ ભક્તિ પ્રત્યે વિશુદ્ધ પ્રેમ હતો,કૃષ્ણના પદો સુંદરકંઠથી ગાતા ત્યારે પોતે ભાવ વિભોર થઇ જતા હતા.તેઓ ઘણા સમય ગોપી મંડળના આચાર્ય રહ્યા હતા. ગૃહસ્થાશ્રમની શરૂઆતમાં આર્થિક પરિસ્થિતિ વિકટ હોવા છતાં હિંમતથી પોતાની ફરજ સારી રીતે નિભાવે છે રમીલાજી ના પતિદેવ પ્રહલાદભાઈ શિવરામભાઈ ખુબ શાંત સરળ અને કર્મ નિષ્ઠ છે.ઈશ્વર કૃપાથી તેમને ચાર સંતાન હતા. જયેષ્ઠ કલ્પેશ,વિલ્પા શીતલ અને મિતેશ છે.તેમની બે પુત્રવધુ અનસુયા અને આરતી. બંને શાંત અને વિચારક છે.સેવા સત્સંગ સહજ સ્વભાવ છે. રમીલાજી મહારાજે પોતાના સર્વ પરિવારને નિરાંત પરમ્પરા અનુસાર ઉપદેશ આપી મનુષ્ય જીવનનો સાચો રાહ ચીંધ્યો છે. તેમનો પૂરો પરિવાર મહિમા વન અને પ્રેમાળ છે. અને આધ્યાત્મક માર્ગમાં ગુઢ અને ગહન રહસ્યને સારી રીતે સમજી શકે છે.
=>> રમીલાજી મહારાજના સદગુરુ ગામ રીદ્રોલના વાતની પરમપુજ્ય મણીરામજી મહારાજ છે. રમીલાજીને તા.૪/૧/૧૯૯૧ ના દિવસે સંત સાક્ષી નિરાંત રીત અનુસાર આચર્ય પદની નિમણુક કરી હતી.તેમની પ્રખર જ્ઞાન નિષ્ઠા હોવાથી ઘણા સાધકોનો ઉદ્ધાર કરેલ છે.
દાસાનું દાસ
"શીતલ "